ઇન્ટરનેટ
આધારિત વ્યવસાય:બ્લોગિંગ
આજના જમાનામાં દરેક માણસ પૈસા કમાવા માટે સતત વિચારશીલ અને કાર્યશીલ હોય છે. જે ખૂબ સારી બાબત છે. તેનાથી તેના આત્મવિસવાસ અને આર્થિક હાલતમાં સુધારો આવતો હોય છે. પરંતુ આજના ટેક્નોલોજીથી હર્યાભર્યા યુગમાં ઇન્ટરનેટ આધારિત વ્યવસાયથી સારા એવા પ્રમાણમા આવક કમાય શકાય તેમ છે. ઇન્ટરનેટની દુનિયામાં આની બહોળી અને વિશાળ તકો ઉપલબ્ધ છે. આમ તો ઇન્ટરનેટ પરથી પૈસા કમાવવા માટે ઘણા પ્લૅટફૉર્મ છે. પરંતુ તેમાં સૌથી વિશ્વસનીય મુખ્યત્વે બે પ્લેટફોર્મ છે. જે ઘણા પ્રખ્યાત અને વિશ્વસનીય છે. જેમાં...
1.
YOUTUBE(યુટ્યુબ)
2.
BLOGGER(બ્લોગર)
આ
બંને પ્લેટફોર્મ એવા છે કે જેમાં એક વાર કાર્ય કર્યા પછી વર્ષોસુધી કમાણી રરી શકાય
તેમ છે. પરંતુ યુટ્યુબ માત્ર વિડીયો કન્ટેન્ટ આધારીત પ્લેટફોર્મ છે. જો કોઈ વાચકે જ્ઞાન સંદર્ભે લખાણ, ફોટા અને વિડીયો સહિતની સામગ્રી જોઈતી હોય તો એકમાત્ર વિકલ્પ બ્લોગ છે. કોઈ પણ માણસ ગમેત્યારે બ્લોગિંગ
શરૂ કરી શકે છે. તેના માટે કોઈ પણ પ્રકારના ડોમેઈન કે
હોસ્ટિંગ નો ખર્ચો કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી.
v બ્લોગિંગ
એટલે શું?
વ્યક્તિને પોતાના પાસે રહેલા વિશિષ્ટ જ્ઞાનને બ્લોગ કે
વેબસાઇટ દ્વારા જરૂરિયાત વારા વાચકો સુધી પહોચાડી લોકોને જ્ઞાન સભર કરી શકે છે અને
તેનાથી આવક પણ મેળવી શકે છે. કોઈ પણ વ્યક્તિ બ્લોગ દ્વારા સળરતાથી અને જડપથી માહિતી મેળવી શકે છે.
v
બ્લોગિંગ વિષે..
Ø
દર મહિને ૭(સાત)
કરોડ પોસ્ટ પ્રકાશિત થાય છે.
Ø
૭૭%
લોકો નિયમિત પણે બ્લોગ વાંચતાં હોય છે.
Ø
દર
મહિને ૪૦ કરોડ કરતાં વધુ લોકો ૨૦ અબજ વેબપેજ ની મુલાકાત લે છે.
Ø
૨૦૧૫
થી ૨૦૨૦ સુધીમાં બ્લોગિંગ ક્ષેત્રમાં ૪૫% નો વડારો થયો છે.
Ø
૯૬%
બ્લોગર તેમની બ્લોગ પોસ્ટ ને સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે.
Ø
હાલમાં
૬૦ કરોડથી વધુ વેબપેજ માત્ર બ્લોગ સ્વરૂપે જ છે.
Ø
એકલા
લખાણ વારા બ્લોગ કરતાં ફોટોગ્રાફ સાથેના બ્લોગ વધુ જોવાઈ છે.
v
હાલમાં કેવા પ્રકારના બ્લોગની
માંગ વધુ છે?
Ø
ટેક્નોલૉજી
Ø
પ્રોડક્ટ
રિવ્યુ
Ø
સમચારના
બ્લોગ
Ø
વિવિધ
વાંગીઓના બ્લોગ
Ø
પરિક્ષાની
ટિપ્સ, મોબાઇલ ટિપ્સ, બ્યુટી ટિપ્સ, આરોગ્ય માહિતી.
Ø
ઓટોમોબાઇલ, ફોટોગ્રાફી,
v
બ્લોગ દ્વારા કમાણી કેવી રીતે કરી
શકાય?
ગૂગલ
એડસેન્સ માં લૉગિન થઈ એડ મેળવીને તમે તમારા બ્લોગ દ્વારા પૈસા કમાઈ શકો છો.